ગમે તેવો પોતાનો અપરાધ કરનાર કુપાત્ર જીવોને પૂજય શાસ્ત્રીજી મહારાજ સદા માફ કરતા આવ્યા છે
પરોપકાર માટે નદીઓ વહ્યા કરે છે
તેનાથી બાળકો વિચલિત ન થાય અને ભારતીય સભ્યતા સાથે પરિવારમાં તેનો ઉછેર થાય તે માટેનો આ નમ્ર પ્રયાસ છે
સદ્ગુરુ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી બન્યા પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત નાનકડા ઉદ્ધવ પંથની ઝડપથી કાયા પલટ કરી એનું વિશાળ સંપ્રદાયમાં પરિવર્તન કર્યું એટલું જ નહિ પણ સનાતન ધર્મના સિદ્ધાંતોને નવી હથોટીથી બંધારણ તેમજ વર્તનમાં વણીને આ સંપ્રદાયને અન્ય સંપ્રદાયોની હરોળ તો શું બલકે એ સહુની મોખરે મૂકી દીધો
ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે
Chandala Kit Set - Chandala ni Kit Books ગમે તેવો પોતાનો અપરાધ કરનારChandala Kit Set Material: Plastic & Other Materials This Chandala Kit Set is a complete package for performing Tilak and Chandlo rituals. It includes all essential items: a mirror, water bottle (Pani ni Toti), Kanku Bhungali, Chandan Goti, Tilak, Orasiyo, and a punch for cleaning the Tilak. All items are neatly packed in a compact plastic box, making it convenient for daily use and travel. Perfect for maintaining your spiritual practices with ease.